Interesting. Please read & Forward.
હતી àªàª¾àª—à«àª¯àª°à«‡àª–ા, àªà«àª‚સાઇ ગઇ. નવી કà«àª¯àª¾àª‚થી લાવà«àª‚, ખરાં છો તમે. સગાં સગાં સૌ શà«àª‚ કરો છો ?
સગાં તો સà«àª®àª¶àª¾àª¨à«‡àª¥à«€ પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શà«àª°à«àªµàª¾àª¸ છેલà«àª²àª¾ તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ સૌ આશા રાખે છે, દગા અને દà«àª†àª®àª¾àª‚ લોકો ખૂબ વિશà«àª°à«àªµàª¾àª¸ રાખે છે.
ઉઘાડી આંખથી નિસà«àª¬àª¤ છે દà«àª¨àª¿àª¯àª¾àª¨à«‡ દોસà«àª¤à«‹, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર àªàª¨à«‹ ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હà«àª‚ મરીશ પણ પાછળથી કોઇ મરતà«àª‚ નથી.
જà«àª છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતà«àª‚ નથી, અરે, આગમાં તો શà«àª‚ પડે àªàª¨à«€ રાખને પણ કોઇ અડતà«àª‚ નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયà«àª‚ છે, સિતારા સમજે છે કે ગગન બદલાયà«àª‚ છે, પણ સà«àª®àª¶àª¾àª¨àª¨à«€ ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ àªàª¨à«€ ઠજ, ફકત કફન બદલાયà«àª‚ છે.
Yaa Rab bewe maula ( tus ) ni Umr ta hashra tak baka kar je...Aameen
ahmedabad na doat ane hudud ni ziyarat ma aap ne shamil kida chhe.
mulla saifuddin surka
Ph: +91 79 25504667, 30427667
mob:9825664353
surkasaifee.gmail.com
www.saifeesurka.multiply.com







